• An Image Slideshow
  • An Image Slideshow
  • An Image Slideshow

અતીતની અટારીએથી

ઇ-મેલ

Martha Masonલેટીમોર કે જે નોર્થ કેરોલીનામાં આવેલ માત્ર ચારસો લોકોની વસ્તી ધરાવતુ નાનાકડુ ગામ છે ત્યાં રાતના તારા ચમકી રહ્યા હતા પણ ચંદ્રના શાંત પ્રકાશમાં પણ અગિયાર વર્ષની એક બાળકી માર્થા કણસી રહી હતી. પોતાના બેડ પર સુતેલી માર્થાનુ સમગ્ર શરીર તૂટી રહયુ હતુ !. તાવ અને આ પીડાના અસહ્ય વેદનાના આંસુ તે મનોમન પી રહી હતી. માર્થાને ખૂબ પ્રેમ કરતા તેના માતા પિતા બાજુના ઓરડામાં જ સૂતા હતા અને કદાચ તેમને બોલાવવા એક નાનો હલકારો જ કાફી હતો પરંતુ એ દિકરી પોતાની પીડા પોતાના હ્ર્દયમાં જ સંઘરી રાખી માતા પિતાને રાત્રે ઉઠાડવા માગતી ન હતી કારણકે આગલી ઘણી રાત્રિથી જાગેલા માતાપિતા આજે જ તેના 13 વર્ષીય ભાઈની દફનવિધી કરી ઘણા દિવસો પછી પહેલી વાર આરામ કરી રહ્યા હતા.!

 

જાણવા જેવુ

ઇ-મેલ

Kid getting a vaccination shot through injectionદરેક કાર્ય સાથે કે પ્રક્રિયા સાથે જોખમ જોડાયેલુ છે. આપણે જે વસ્તુ વિશે જાણીએ છીએ તેના વિશે આપણે ગભરાઈએ છીએ પરંતુ રોજ બરોજની દિન ચર્યા સાથે વણાયેલી આવી કેટલીક ઘટનાઓથી આપણે ગભરાઈ તે ક્રિયા કરવાનું બંધ નથી કરી દેતા જેમકે  પ્લેનના અકસ્માતો વિશે આપણે વાંચીએ છીએ પરંતુ તેનાથી કોઈ હવાઈ મુસાફરી કરવાનું કે રોડ અકસ્માતો વિશે જાણવાથી કોઈ રોડ મુસાફરી કરવાનું બંધ નથી કરી દેતા.

 

ભૂલાયેલુ રસીકરણ ... કેટલાક પ્રશ્નો ?

ઇ-મેલ

સંદીપ વીરપરા ( વડોદરાથી )

 -રસીકરણની સમય મર્યાદા પછી જો કોઈ પણ રસીકરણ કરવામાં આવે તો તેના થી કોઈ નુકશાન થાય શકે ?

-શરુઆતની રસી બાકિ રહી ગઈ બાળકને આપવી યોગ્ય ગણાય?

-શું બીસી.જીની રસી બાળકને 8 માસ સુધી આપી શકાય ?

 


JPAGE_CURRENT_OF_TOTAL

ન્યુઝલેટર સબ્સ્ક્રાઈબ કરો

આપના બાળકો ના યોગ્ય અને સમયસર રસીકરણ માટે માહિતીસભર ન્યુઝલેટર સબ્સ્ક્રાઈબ કરો.Receive HTML?

Indian chart for vaccination - Indian Academy for Pediatrics

નવિનતમ અભિપ્રાયો

The Book Format

Your donation

માતૃત્વ ને સમર્પિત સૌ પ્રથમ ગુજરાતી વેબસાઈટ

http://www.gujmom.com